Friday, May 16, 2014

borsad computer center by m j rathod

let's learn an English

            1      want to pattern
                ઈચ્છા  દર્શાવવાં માટે

     sub+want to+m.v+object  હકાર વાક્યો

i want to go to the home   મારે ઘેર જવું છે

i want to play a game   મારે રમત રમવી છે

i want to meet to you  મારે તમને મળવું છે

i want to sit beside you   મારે તમારી બાજુ માં બેસવું છે

sub+do/does+not+want to+m.v+object નકાર વાક્યો

i do not want to drink water મારે પાણી  નથી

i do not want to sit beside you મારે તારી બાજુ માં બેસવું નથી

she does not want to come here તેણીની  ને અહી આવવું નથી

do/does+sub+want to+m.v+object ?  પ્રશ્નાર્થ  વાક્યો

do you want to learn an english ?  તારે અંગ્રેજી ભણવું છે ?

do you want to read a book ? તારે પુસ્તક વાંચવું છે ?

does she want to eat  an apple ?  તેનીનીને સફરજન ખાવું છે ?

answers જવાબો

yes,she wants to play a game 

no she does not want to play a game 



  2  તાકાત ,ક્ષમતા ,આવડત દર્શાવવા માટે 
                      can
        subject+can+m.v+object 

i can write a letter. હું પત્ર લખી શકું છું

i can sing a song  હું ગીત ગઈ શકું છું.

i can speak an english હું અંગ્રેજી બોલી શકું છું

subject+can+not+m.v+object

i can not run fast. હું ઝડપી દોડી  શકતો નથી

she can not draw a picture હું ચિત્ર  દોરી શકતો નથી

we can not answer you.  હું જવાબ આપી શકતો નથી

can+sub+m.v+object ? 

can you run fast  ? તમે ઝડપી દોડી શકો છો ?